chapter-2 nots
> પુંકેસર ---> 1. તંતું
---> 2. પરગાશન (દ્ધિખંડીય , ચતુ: કોટરીય)
> લધુબીજાણુધાની :-અધિસ્તર
:- તંતુમય સ્તર ( સ્ફોટિસ્તર)
:- મધ્યસ્તરો
:- પોષકસ્તર ->પરાગરજને પોષણ પુરૂ પાડે
>----------->બીજાણુજનકપેશી
👇🏻
લઘુબીજાણુચતુષ્ક / લધુબીજાણુમાતૃકોષ
👇🏻
👇🏻 લઘુબીજાણુજનન
👇🏻
લધુબીજાણુચતુષ્ક
>પરાગરજ :- 25-50 micro meter
:- બાહ્યઆવરણ -સ્પોરોપોલેનિન
:- સ્પોરોપોલેનિન ની ગેરહાજરીને સ્થાને જોવા મળતા છિદ્વો -જનનછિદ્વો
:- અંતા આવરણ - સેલ્યુલોઝ & પેકિટન
:- બે કોષ :---> 1. વાનસ્પતિક કોષ
:---> 2. જનન કોષ
:-રોગો : અસ્થમા , બ્રોન્કાઇટિસ
:-સંગ્રહસ્થાન : પ્રવાહી નાઇટ્રોજન (-196°C)
:- જીવિતતા (Validity) -- 👇🏻👇🏻👇🏻
> ઘઉં & ચોખા -- 30 Min
> [રોઝેસી , લેગ્યુમીનેસી &
સોલેનેસી કુળ ] --- મહિનાઓ સુધી
>સ્ત્રીકેસર --> 1. પરાગાસન
--> 2. પરાગવાહિની
--> 3. બીજાશય :- અંડકની સંખ્યા -
1 (ઘઉં, ડાંગર, કેરી)
1થી વધુ (પપૈયુ , તરબૂચ, ઓર્કિડ્સ)
>મહાબીજાણુધાની :->1. અંડનાલ
:->2. બીજકેન્દ્ર <----- અંડનાલ & અંડકનું
:->3. અંડાવરણો સંગમસ્થાન
:->4. પ્રદેહ
:->5. ભૂણયુટ
મહાબીજાણુમાતકોષ
👇🏻
મહાબીજાણુજનન 👇🏻
👇🏻
મહાબીજાણુ
> માદા જન્યુજનક :- 8 કોષ કેદ્ધિય / 7 કોષીય
:- અંડકતલ તરફ ત્રણ કોષો 👇🏻
પ્રતિધ્રુવીય કોષો
:- અંડકછિદ્ધ તરફ ત્રણ કોષો જોડાઇ -
|
----------------------
👇🏻 👇🏻
2 સહાયક કોષો 1 અંડકોષ
*પરાગનયન ->[પરાગરજનું સ્ત્રીકેસર પર સ્થળાંતર]
🧮પ્રકારો :- 1. સ્વફલન -->હવાઈ પુષ્પો
--> સંવૃત પુષ્પો
:- 2. ગોઈટેનોગેમી --> પરપરાગનયન
-->જનીનિક દષ્ટિએ સ્વફલન
:-3. પરવંશ --> અન્ય વનસ્પતિના પરાગાસન પર સ્થાપનની ક્રિયા
* પરાગનયનના વાહકો :- અજૈવિક (પવન & પાણી)
:- જૈવિક (પ્રાણીઓ)
> પવન પરાગનયન : -
---->આ પરાગરજમાં જોવા મળતા લક્ષણો :
હલકી, ચીકાશરહિત , સરળતાથી સ્થળાંતરિત
----> પુંકેસરની સ્થિતિ:- ખુલ્લા કે મુક્ત
---->સ્ત્રીકેસરની સ્થિતિ:- મોટા, પીંછાંયુક્ત પરાગાસન
>>> એક અંડક્યુક્ત બિજાશય & અનેક પુષ્પો ધરાવતો પુષ્પવિન્યાસ :---- ઉદાહરણ . મકાઇનો ડોડો
>પાણી પરાગનયન : -
---->૩૦ જેટલી પ્રજાતિમાં મોટેભાગે એકદળી
---->નરજન્યું માટેના વાહકો :લીલ,દ્ધિઅંગી &ત્રિઅંગી
ઉદાહરણ. વેલિસ્નેરિયા, હાઇડ્રિલા ( મિઠા પાણીમાં ઉગે)
દરિયાઇ ધાસ (ઝોસ્ટેરા)
>પરાગવાહકો :- મધમાખી, પતંગિયાં, માખી, ભૃંગકીટકો , ભમરીઓ, કીડી, ફુદા, ચામાચિડીયું
>આંતરસંબંધ દર્શાવતું ઉદાહરણ :-ફુદાનીજાત &
યુક્કા વનસ્પતિ
>બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ :- સતત અંતઃસંવર્ધન (સ્વ- પરાગનયન) દબાણને રોકવા પર-પરાગનયન
નો ઉપયોગ થાય
પ્રયુક્તિઓ :- વહેલી ગ્રહણશીલતા (પરાગાસન)
:- પારાગાશય&પરાગાસનના જુદા સ્થાન
:- સ્વ-અસંગતતા
| એકસદની | દ્વિસદની
| ( દિવેલા ,મકાઇ ) |
--------------------------------------------------------------------
ગેઈટેનોગેમી | ✅ | 🚫
સ્વફલન | ✅ | ✅
>પરાગરજ-સ્ત્રીકેર આંતરક્રિયા :- પરાગરજની સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થઈ અંડકમાં પ્રવેશવાની ક્રિયાને ....
>પાક સુધારણા માટેની પદ્ધતિ :- કૃત્રિમ સંવર્ધન
:- વંધ્યીકરણ -કોથળી ચઢાવવી
**** બેવડુ ફ્લન :----->
એક નરજન્યુ સાથે જોડાય
[1]= અંડકોષ (n) ------------------------> યુગ્મનજ (2n)
[2]=દ્ધિતિય કોષકેન્દ્ર (2n) --------- | બીજા નરજન્યું સાથે
| જોડાય
👇🏻
ત્રિકીય પ્રાથમિક ભૂણપોષ કોષકેન્દ્ર (3n)
*** This nots is creating from ncert text book***
***This chapter board imp questions available in our website *** (cooning soon)
Comments
Post a Comment