Chapter -6
1. ચુંબકીયક્ષેત્રમાં ક્ષેત્રને U આકારનાં વાહકની બે ભુજાઓ પર ગતિ કરતાં સળિયાના ઉદભવતા ગતિકીય emf માટેનું સૂત્ર મેળવો.
2. ચુંબકીયક્ષેત્રમાં ક્ષેત્રમાં લંબ રૂપે ગતિ કરતાં વાહકમાં બાહ્ય બળ વડે અપાતો પાવર અને જૂલ ઉષ્મા સ્વરૂપે વ્યય પામતો પાવર સમાન છે તેમ સાબિત કરો.
3. લાંબા સમઅક્ષીય સોલેનોઇડ માટે અન્યોન્ય પ્રેરકત્વ સમજાવી સૂત્ર મેળવો.
2
4. ઇન્ડક્ટરની વ્યાખ્યા આપો તથા ગૂંચળ માટે U = 1/2 LI મેળવો .
5. A.C જનરેટરનો સિદ્ધાંત રચના આકૃતિ દોરીને પ્રેરિત emf નું સૂત્ર મેળવો.
Comments
Post a Comment