Biology (chapter -1) Imp Nots | Std -12 Gujarati medium | Smart Eduction (GSEB)

chapter-1 nots


> પ્રોટિસ્ટા , મોટેરા - કોષવિભાજન
> અમીબા , પેરામિશિયમ -  દ્ધિભાજન
>યીસ્ટ , હાઇડ્રા - કલિકા સર્જ
> વાદળી - અંતઃકલિકાઓ
> અમીબા - બીજાણુ નિર્માણ

>ચલબિજાણુઓ - ફૂગ સૃષ્ટિના સભ્યો , લીલ
>કણી બીજાણુઓ - પેનિસિલિયમ

> વનસ્પતિમાં અલિગી પ્રજનન - વનસ્પતિક પ્રસર્જકો
> અપખંડન - હાઇડ્રા
==>વાંસ : - એક વખત પુષ્ય સર્જન
              : - 50-100 વર્ષ બાદ ફળ સર્જન

==> નીલ કુરંજીત : - દર 12 વર્ષ એક વખત પુષ્ય સર્જન
          🧠  👇🏻 
    (strobilanthus Kunthiana) 

>બાહ્યાકાર વિદ્યાકીય & દેહધાર્મિક ફેરફાર અનુસરતો તબક્કો --પૂર્વ જૂવેનાઈલ તબક્કો

>બિન પ્રાઇમેટમાં જોવા મળતું ચક્રીય ફેરફાર - ઋતુકીય ઋતુચક
>પ્રાઇમેટમાં જોવા મળતું ચક્રીય ફેરફાર - માસિક ઋતુચક
> ઋતુ દરમિયાન જોવા મળતું ચક્રીય ફેરફાર - ઋતુકીય સંવર્ધકો
>સમગ્ર પ્રાજનનિક તબકકામાં સક્રિય - સતત સંવર્ધકો

**** પૂર્વ ફ્લન ઘટનાઓ :
  --->જન્યુજનન ----> જન્યુ વહન (પરાગનયન)
          👇🏻
             ) ---> એકસદની / સમસુકાયક / દ્ધિલિગી :---👇🏻
             |                                          કાકડી & નાળિયેર
             ) ---> દ્ધિસદની / વિષમસુકાયક /એકલિગી :---👇🏻
             |                                              પપૈયું & ખજૂર

****ફ્લન :
 ---> જન્યુયુગ્મન :- બાહ્યફ્લન
                         :- અંતઃફલન

**** પશ્વફલન :- યુગ્મનજ--->ભૂણજનન
                         
> યુગ્મનજનો વિકાસ - ભૂણમાં
> અંડકનો વિકાસ- બીજમાં

          

*** This nots is creating from ncert text book***




Comments

Post a Comment