Chapter - 1
1. કુલંબનો નિયમ લખો અને તેનું અદિશ સ્વરૂપ સમજાવો.2. કુલંબનો નિયમનુ સદિશ સ્વરૂપ ચર્ચો ને તેને સદિશ દર્શાવવાનું મહત્વ જણાવો.
3. ક્ષેત્રરેખાની લાક્ષણિકતા લખો .
4. વિધુતડાઈપોલની અક્ષ પરના કોઈ બિંદુએ ઉદ્ભભવતાં વિધુતક્ષેત્રનુ સૂત્ર મેળવો.
5. ડાઈપોલના વિષુવરેખા પરના કોઈ બિંદુએ વિધુતક્ષેત્રનુ સૂત્ર મેળવો.
6. સમાન બાહ્ય વિધુતક્ષેત્રમાં મૂકેલાં ડાઈપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર મેળવો.
7. સમાનરીતે વિદ્યુતભારિત પાતળી ગોળાકાર કવચને લીધે તેની બહારના બિંદુએ ઉદ્ ભવતા વિધુતક્ષેત્રનું
સૂત્ર મેળવો.
Comments
Post a Comment