Physics (Chapter-5) Imp Question | Std -12 Gujarati medium | Smart Eduction (GSEB)


                                  Chapter - 5 


1. સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી ચુંબકીય સોય પર લાગતાં ટોર્કનું સમીકરણ મેળવો. 
    →          →
2. M  અને  H  વચ્ચેનો સંબંધ મેળવો. 

3. ક્યુરીનો નિયમ સમજાવો.

4. ફેરોમેગ્નેટિક પદાર્થો માટે મેગ્નેટિક હિસ્ટરીસિસ લૂપ  B → H નો આલેખ સમજાવો. 


Comments