Chapter-3
1.વિદ્યુતપ્રવાહ ધનતા એટલે શું ? વિદ્યુતપ્રવાહ ધનતાના પદમાં ઓહમનો નિયમ લખો .
2.ડ્રિફટ વેગ અને .વિદ્યુતપ્રવાહ ધનતા વચ્ચેનો સંબંધ મેળવો .
3. .વિદ્યુતભરવાહકની મોબિલિટી સમજાવો અને વાહકતા માટેનું સૂત્ર મેળવો .
4.અવરોધનું સમાંતર જોડાણ કોને કહે છે ? બે જુદા જુદા મૂલ્યના અવરોધકોના સમાંતર જોડાણના અસરકારક અવરોધનું સૂત્ર મેળવો.
5. અવરોધકોના શ્રેણી અને સમાંતર જોડાણનો તફાવત લખો .
6. પોટેન્શિયોમીટરની મદદથી બે વિદ્યુતકોષોના emf ની સરખામણી કરવા માટેનો પરિપથ દોરીને સમજવો.
7.પોટેન્શિયોમીટરની મદદથી વિદ્યુતકોષોનો આંતરિક અવરોધ શોધવાની રીતે સમજાવો .
Comments
Post a Comment