Physics (Chapter-2) Imp Question | Std -12 Gujarati medium | Smart Eduction (GSEB)



                               Chapter-2 


1.વિદ્યુતડાઈપોલને લીધે કોઈ પણ બિંદુ આગળ નું વિધુત સ્થિતિમાન નું સૂત્ર મેળવો. 

2. નિયમિત વિધુતક્ષેત્રમાં મૂકેલી ડાઈપોલની સ્થિતિઉર્જાનું સૂત્ર મેળવો. 

3. સમાંતર પ્લેટ કેપેસીટર કોને કહે છે ? આવા કેપેસીટરના કેપેસિટન્સ નું સૂત્ર મેળવો અને તેના મૂલ્યનો આધાર કઈ કઈ બાબતો પર છે ? 

4. કેપેસીટરનું શ્રેણી જોડાણ એટલે શું? જુદા જુદા કેપેસિટ્ન્સવાળા બે કેપેસિતારોના શ્રેણી જોડાણ નું સમતુલ્ય કેપેસિટન્સ નું સૂત્ર મેળવો 

5.કેપેસીટર માં ઉર્જા કેવી રીતે સંગ્રહ પામે છે ?અને કેપેસીટરમાં સંગ્રહ પામતી ઉર્જાનું સૂત્ર મેળવો .

6.કેપેસીટરના શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણનો તફાવત લખો .















Comments