Chapter- 11
1. ફોટોઇલેક્ટ્રીક અસરના પ્રયોગમાં આપત વિકિરનની આવૃતિની સ્ટોપિંગ પોટેન્શિયલ પર અસર સમજાવો.
2. ફોટોઇલેક્ટ્રિક અસર ની લાક્ષણિકતા જણાવો.
3. "તરંગવાદ ફોટાઇલેક્ટ્રિક અસરની લાક્ષણિકતા સમજાવી શક્યો નહીં " સમજાવો.
4. ડેવિસન અને ગર્મરના પ્રયોગ ની ગોઠવણ સમજવો.
5. ડેવિસન અને ગર્મરના પ્રયોગ નીપદ્ધતિ અને તેના પરિણામોની સમજૂતી આપો.
Comments
Post a Comment